Fill all form fields to go to next step
કૃપા કરીને નીચેની ડ્રોપડાઉન સૂચિમાંથી સંબંધિત ઇવેન્ટ પસંદ કરો Kindly Select relevant Event from the Dropdown List below कृपया नीचे दी गई ड्रॉपडाउन सूची से प्रासंगिक कार्यक्रम का चयन करें
તારીખ 25, 26, 27 માર્ચ ના રોજ સાંજે 8.30 થી 9.30 વાગ્યે આદરણીય દાજી નવા જોડાયેલા અભ્યાસીઓ (ધ્યાન સાધકો)ને મળશે. આ ઓનલાઇન કાર્યક્રમમાં નવાં અભ્યાસીઓને આદરણીય દાજી સાથે રૂબરૂ મળવાનો મોકો મળશે. આ અભ્યાસીઓ 3 વર્ષ કે તેનાથી ઓછા સમયથી હાર્ટફૂલનેસ ધ્યાનની સાધના કરતાં હોય તે વધુ ઈચ્છનીય છે. આ માટેની નવા અભ્યાસીઓના આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશનની લિંક આપ સૌને આપવામાં આવશે.